Short
તંદુરસ્ત કિડની માટે કસરત શા માટે મહત્વપૂર્ણ છે? | Exercise for Healthy Kidney | Dr Rutul M Dave
About this short
સ્વસ્થ કિડની માટે કસરતનું મહત્વ શું છે? કિડની નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે હૃદય નું ધ્યાન રાખવું જરૂરી છે. ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે કિડની નું ધ્યાન કેવી રીતે રાખવું. What is the importance of exercise for a Healthy Kidney? Let's know more from Dr Rutul M Dave, a Nephrologist.