Short
કેવી રીતે વધુ સારી રીતે સૂવું | Tips to Improve Your Sleep in Gujarati | Dr Vishal Patel | #Shorts
About this short
કઈ આદતો સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે? આ વિડિઓ માં ડો. વિશાલ પટેલ આપડે બતાવશે કે અનિદ્રા શું છે અને એના થી કેમ બચી શકાય છે. What are the tips to improve sleep? Let’s know more from Dr Vishal Patel, a Psychiatrist.