Short
સ્વસ્થ કિડની માટે પાણીનું મહત્વ? | Importance of Water for Healthy Kidney | Dr Rutul M Dave #Shorts
About this short
સ્વસ્થ કિડની માટે પાણીનું શું મહત્વ છે? કિડની નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે હૃદય નું ધ્યાન રાખવું જરૂરી છે. ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે કિડની નું ધ્યાન કેવી રીતે રાખવું. What is the importance of water for Healthy Kidneys? Let's know more from Dr Rutul M Dave, a Nephrologist.