Short
સંતુલિત આહાર માટે શું કરવું અને શું ન કરવું? | Balanced Diet: Foods to Eat & Avoid | Dr Hemangi
Dr Hemangi16 January 20230:32601 viewsGujarati
About this short
બિનઆરોગ્યપ્રદ આહારનું સેવન એ વિવિધ રોગોનું મુખ્ય કારણ છે. તેથી, તંદુરસ્ત રહેવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. સ્વસ્થ રહેવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વ્યક્તિએ શું ખાવું જોઈએ? આવો જાણીએ ડાયેટિશિયન ડૉ.હેમાંગી ઝવેરી પાસેથી. What should one eat to stay healthy & keep the body fit? Let’s find out from Dr Hemangi Jhaveri, a Dietician.