Short
સામાન્ય શરદી મટાડવા માટે ઘરેલું ઉપાય | Home Remedies for Common Cold | Dr Mehul M Bhatt | #Shorts
About this short
શરદી અને ફલૂ બન્ને એવા રોગ છે જેના લક્ષણો એક સમાન હોઈ છે। બન્ને રોગ હવા ના માધ્યમ થી ફેલાય છે અને શ્વસનતંત્ર પર અસર કરે છે।શરદી અને ફલૂ થી કેમ બચાવ કરવો?આપડે આજે વાત કરશુ ડો. મેહુલ ભટ્ટ થી અને જાણસુ કે શરદી અને ફલૂ થી કેવી રીતે બચી શકાય છે। Symptoms of Common Cold and Flu are very similar. Both diseases spread through the air and affect one’s respiratory system. How to prevent Common Cold and Flu? Let's know more from Dr Mehul M Bhatt, a Family Physician.