Short
સ્પૉન્ડિલાઇટિસ સાથે સારી ઊંઘ માટે ટિપ્સ | Tips For Sleeping Better With Spondylitis |Dr Bhavik Gosai
About this short
સ્પોન્ડિલાઈટિસ થી રાહત માટે કઈ સ્થિતિ માં સૂવું જોઈએ? સ્પોન્ડિલાઈટિસ ને ફિઝિયોથેરાપી ની સહાયતા થી ઠીક કરી શકાય છે. ડો ભાવિક ગોસાઈ આપડે બતાવશે કે સ્પોન્ડિલાઈટિસ શું છે અને એની સારવાર કેવી રીતે થાય છે. How to sleep better with Spondylitis? Let’s know more from Dr Bhavik Gosai, a Physiotherapist.