Short
કિડનીને સ્વસ્થ રાખવા માટેનો આહાર? | Diet to Keep Kidney Healthy in Gujarati | Dr Rutul M Dave
About this short
કિડનીના સ્વાસ્થ્ય માટે કેવો ખોરાક લેવો જોઈએ? કિડની નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે હૃદય નું ધ્યાન રાખવું જરૂરી છે. ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે કિડની નું ધ્યાન કેવી રીતે રાખવું. What foods should one have to keep Kidneys healthy? Let's know more from Dr Rutul M Dave, a Nephrologist.