Short

માસિક દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ | Use of Sanitary Pads During Periods | Dr Gitika Masrani

Dr Gitika Masrani23 January 20230:342.2K viewsGujarati

About this short

માસિક દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો? જો માસિક દરમિયાન સ્વચ્છતા જણાવવા માં ના આવે તો એ ઘણી બધી બીમારીઓ નું કારણ પણ બની શકે છે. ડો. ગીતીકા મસરાની આજે આપડે બતાવશે કે કેમ માસિક દરમિયાન સ્વચ્છતા નું ધ્યાન રાખવું જોઈએ અને એ કેટલું જરૂરી છે. How to use a sanitary pad for Menstrual Hygiene? Let’s learn more from Dr Gitika Masrani, an Infertility Specialist.