Short
ડેન્ગ્યુ વખતે અનુસરવા માટેની ટીપ્સ | Tips to Cure Dengue | Dr Mehul M Bhatt
About this short
ડેન્ગ્યુ નો તાવ માદા એડીસ ઇજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુ તાવ ના લક્ષણ સામાન્ય તાવ થી જુદા હોઈ છે. ડેન્ગ્યુ ના તાવ ની અગર જલ્દી સારવાર ના થાય તો રક્ત માં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા થી વ્યક્તિ ની મૌત પણ થઇ શકે છે. ડો મેહુલ ભટ્ટ આપડે બતાવશે કે ડેન્ગ્યુ ના લક્ષણો શું છે અને ડેન્ગ્યુ ની સારવાર કેવી રીતે થાય છે. Dengue is caused by the bite of an infected Aedes mosquito. Symptoms of Dengue are different from that of usual fever. If Dengue is not treated in time, it can be critical for the patient. Let's know more from Dr Mehul M Bhatt, a Family Physician.