Short

માઇગ્રેનનો ઇલાજ કેવી રીતે કરવો? | How to Cure Migraine/ Headache? | Dr Sudhir Shah | #Shorts

Dr Sudhir Shah7 October 20220:481.7K viewsGujarati

About this short

માથા નો દુઃખાવો બહુ જ સામાન્ય સમસ્યા છે | પરંતુ ઘણી વાર આ માથા નો દુઃખાવો આધાશીશી પણ હોય શકે છે| આધાશીશી મા માથા ના એક ભાગ મા દુઃખાવો થતો હોય છે અને ઘણી વાર એના જોડે ઉલ્ટી અને બેચેની જેવી સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે | આજે આપડે ડૉ. સુધીર શાહ બતાવશે કે આધાશીશી શું છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો? Migraine is a very common problem that many people experience. Migraine is felt on one side of the head and there can be many reasons for this. Some people have other symptoms also as migraine that are vomiting and nausea. Why do you get Migraine? Let's know more from Dr Sudhir Shah, a Neurologist.