Short
કમર ના દુખાવા થી બચવા કસરતો | Dr Shail Bhatt | #Shorts
About this short
કમર ના દુખાવા ની સમસ્યા દરેક ઉમર ના વ્યક્તિઓ મા જોવા મળે છે। નાના બાળકો થી લઈ ને વૃદ્ધો મા આ સમસ્યા જોવા મળે છે । કમર ના દુખાવા ના કારણો શું છે અને એના થી બચવા માટે શું કરવું જોઈએ? ચાલો જાણીએ ડો. શૈલ ભટ્ટ થી। Lower back pain occurs in people across age groups. What are the causes of lower back pain and how to treat it? Let’s know more from Dr Shail Bhatt, a Physiotherapist.