Short
માસિક ના દુખાવા થી રાહત માટે ઉપાયો | How to Get Relief of Period Cramps? | Dr Nita Thakre | #Shorts
About this short
મહિલાઓ ને દર મહિને એક પીડા થી ગુજરવું પડે છે| આ પીડા કોઈ બીજી પીડા નહી પરંતુ માસિક દરમિયાન થતી પીડા છે. ઘણી મહિલાઓ આ દુખાવા ના કારણે કોઈ કામ પણ નથી કરી શકતી | ક્યારેક આ દુખાવો અસહ્ય થઈ જાય છે | તો આજે આપડે વાત કરશું ડો નીતા ઠાકરે જોડે માસિક દરમિયાન થતો દુખાવો શું છે અને એનો ઉપચાર શું છે? Females may have to go through the pain of periods every month. These Period Cramps can sometimes be unbearable and disrupt our daily lives. What to do when Menstrual Cramps are unbearable? Let's know more from Dr Nita Thakre, a Gynaecologist.