Short

સંધિવા: ટાળવા માટે કસરત? | Arthritis: Exercises to Avoid? in Gujarati | Dr Maitri Kothari

Dr Maitri Kothari20 March 20230:50286 viewsGujarati

About this short

આર્થરાઈટિસ ના દર્દી ને કઈ કસરતો ના કરવી જોઈએ? સંધિવાના પ્રકારને આધારે દર્દી ને સારવાર દેવા માં આવે છે. આ વિડિઓ માં ડો. મૈત્રી કોઠારી આપડે બતાવશે કે સંધિવા (આર્થરાઈટિસ) શું છે અને એને કેવી રીતે ટાળી શકાય. What exercises should not be done by an Arthritis patient? Let’s know more from Dr Maitri Kothari, a Physiotherapist.